38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સ્પોર્ટ્સ ખેલ મહાકુંભ અંતર્ગત જુડો રમત માં રોટરી સરસ્વતી વિદ્યામંદિર નું ગૌરવ

ખેલ મહાકુંભ અંતર્ગત જુડો રમત માં રોટરી સરસ્વતી વિદ્યામંદિર નું ગૌરવ

0
275

શ્રી રોટરી સરસ્વતી વિદ્યામંદિર માં અભ્યાસ કરતા ૩૫ વિદ્યાર્થીઓ એ સાબરકાંઠા જિલ્લા કક્ષા એ ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે, જેમાં શ્રી રોટરી સરસ્વતી વિદ્યામંદિર માં ધોરણ ૫ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દેવ્યા મેહુલભાઈ પંડ્યા એ અંડર – 14 જિલ્લા કક્ષા એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

જિલ્લા કક્ષાની જૂડો સ્પર્ધામાં ગોલ્ડ મેળવાવા બદલ સરકારી જુડો કોચ લુકમાનખાન પઠાણ તથા વિદ્યાલય પરિવાર હર્ષ આનંદ અને ગૌરવ ની લાગણી અનુભવે છે. વિદ્યાલય ના પ્રધાનાચાર્ય પંકજભાઈ શુકલ તથા વિદ્યાલય પરિવાર અને ટ્રસ્ટી મંડળ વતી થી તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!