મોડાસા તાલુકાના મેઢાસણ પાસે આવા બ્રહ્મલીન પરમ પૂજ્ય મોહનરામ ગુરુજી ના તારાપુર આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો
Advertisement
125 વર્ષ ની વયે બ્રહ્મલીન થયેલા પરમપૂજય મોહનરામ ગુરુ ના મોડાસા તાલુકાના મેંઢાસણ નજીક આવેલા તારાપુર આશ્રમમાં ગુરુગાદી પદે હાલમાં બિરાજતા લક્ષ્મણ રામ ના સાનિધ્યમાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો જેમાં દુરદુર થી શિષ્યો ગુરુ ના દર્શને આવ્યા અને ગુરુપૂજન કર્યા હતા અને ભોજન પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી
Advertisement
Advertisement