28 C
Ahmedabad
Monday, May 6, 2024

અરવલ્લી : મોડાસાના ટીંટોઇ ગામના અગ્રણી પૂંજીલાલ શેઠની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે વરણી


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયારીઓનો ધમધમાટ તેજ કરી દીધો છે, ત્યારે જૂના અને કોંગ્રેસના અગ્રણીઓને વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવાની તજવીજ હાથ ધરી દીધી છે. અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક પર ફરીથી જમાવટ કરવા કોંગ્રેસ પાર્ટીએ કવાયત તેજ કરી છે.

Advertisement

અરવલ્લી જિલ્લા કોંગ્રેસના સિનિયર નેતા અને મોડાસા તાલુકાના ટીંટોઇ ગામના અગ્રણી પુંજીલાલ શેઠ ની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકેની વરણી કરવા સામાજિક રાજકીય અગેવાનીએ અભિનંદન પઠાવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!