26 C
Gujarat
Saturday, August 1, 2026
Home સ્પોર્ટ્સ ખેલ મહાકુંભમાં સનરાઈઝ ઈન્ટરનેશલ સ્કૂલના બાળકોનો દબદબો, દોડમાં દોટ લગાવી

ખેલ મહાકુંભમાં સનરાઈઝ ઈન્ટરનેશલ સ્કૂલના બાળકોનો દબદબો, દોડમાં દોટ લગાવી

0
561

અરવલ્લી જિલ્લામાં હાલ ખેલ મહાકુંભની ધમાકેદાર મેચ જોવા મળી રહી છે, આ વચ્ચે બાળકોની પ્રતિભાઓ અલગ અલગ રમતોમાં જોવા મળે છે. ખેલમહાકુંભમાં સનરાઈઝ ઈન્ટરનેશલ સ્કૂલના બાળકોએ દોડમાં બાજી મારી છે. તાલુકા કક્ષાએ યોજાયેલી 100 મી., 200 મી., 400 મી., અને 800 મી. ની દોડમાં વિદ્યાર્થીઓ ઝળક્યા છે.

ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાના દોડવીરો

100 મી.દોડ – ખાંટ મહિમા પ્રવિણસિંહ – દ્રિતીય

200 મી. દોડ – મસાર કૈલાસબેન હીરાભાઈ – ત્રીજો

400 મી. દોડ – પટેલ ક્રિષ્નાબેન ભાવેશભાઇ – પ્રથમ

800 મી. – પટેલ પ્રિયંકાબેન કાળુભાઇ – દ્રિતીય

આ સાથે જ ખો-ખો ની રતમાં તાલુકા કક્ષાએ યોજાયેલી રમતમાં સનરાઈઝ સ્કૂલના બાળકોએ પ્રથમ સ્થાન મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. વિજેતા થયેલી ટીમ અને રમતવીરોને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!