તરકવાડા ગામે પરમ પૂજ્ય સંત શિરોમણી સદગુરૂશ્રી બજરંગદાસ બાપા (બગદાણા)ની અમી નજરથી બાપાની મઢુલીનો ૧૫ મો પ્રતિષ્ઠા મોહત્સવ યોજાઈ ગયો
તરકવાડા ગામે પરમ પૂજ્ય સંત શિરોમણી સદગુરૂશ્રી બજરંગદાસ બાપા બગદાણા)ની અમી નજરથી બાપાની મઢુલીનો ૧૫મો પ્રતિષ્ઠા મોહત્સવ યોજાઈ ગયો ગામમાં બાપા બજરંગદાસના નવીન ફોટો ની શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સૌ માઈભકતો અબીલ ગુલાલમા રંગાઈ ગયા હતા જેમાં પવિત્ર દિવસે શ્રી ગુરુ આશ્રમ બગદાણાના ખાસ પ્રતિનિધિઓ એ પણ હાજરી આપી હતી.જેમાં સવારે પ્રાતઃ આરતી કરવામાં આવી હતી અને ગામમાં બાપાની પાલખી કાઢી હતી તેમજ સાંજે હરિહપ્રસાદનુ તેમજ ભજન કીર્તિ નુ આયોજન કરવામાં આવ્યું હતુ