asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : લકઝરી બસમાં ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલ બરોડાના યુવકને ભિલોડા સીપીઆઈએ દબોચી લીધો


અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર અસામાજીક તત્ત્વો સામે શખ્ત કાર્યવાહી કરી રહી છે જીલ્લા એસઓજી પોલીસે શામળાજી નજીક લકઝરી બસમાંથી 6.824 કિલોગ્રામ ગાંજા સાથે રાજસ્થાનના કપીલ કનૈયાલાલ જોશીને ઝડપી પાડી ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલ આરોપીઓ સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા એનડીપીએસ ગુન્હાની તપાસ ભિલોડા સર્કલ પોલીસને સોંપતા વધુ એક આરોપીને ઝડપી લીધો હતો

Advertisement

ભિલોડા સર્કલ ઇન્સ્પેકટર અને તેમની ટીમે લકઝરી બસમાં ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાન સલુમ્બર અને બરોડામાં રહેતા યુવકનું નામ ખુલતા પોલીસે બાતમીદારો સક્રિય કરી એનડીપીએસના ગુન્હામાં સંડોવાયેલ હેમંત ઉંકારજી દરજીને દબોચી લઇ અટકયાત કરી આરોપીને શામળાજી પોલીસને સુપ્રત કરતા શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!