અરવલ્લી જિલ્લાના શિક્ષણ વીદ અને ગુજરાતી ભાષા નિષ્ણાત સંતોષ દેવકર ની અખીલ ભારત ભાષા વિજ્ઞાન કેન્દ્ર દિલ્હી દ્વારા ઉત્તર ગુજરાતના કેળવણી કાર તરીકે એક સફળ કટાર લેખક તરીકે અને વર્ગ શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ ઉપર તેમના દ્વારા લખાયેલા અનેક પુસ્તકો શોધ નિબંધો ના ગુજરાતી માતૃભાષાના પ્રદાન બદલ અખિલ ભારત ભાષા વિજ્ઞાન દિલ્હી દ્વારા શ્રી સંતોષભાઈ દેવકર ની નિમણૂક કરવામાં આવી છે.
હાલ મોડાસા કોલેજમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા સંતોષભાઈ દેવકર દ્વારા શિક્ષણ કલા અને સાહિત્ય ક્ષેત્રે ગુજરાતી ભાષા સંવર્ધન માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે તે બદલ ની આ નિમણૂક સમગ્ર ઉત્તર ગુજરાત અરવલ્લી જિલ્લા ના શિક્ષણવિદો અને સાહિત્યકારો માટે ગૌરવની અને આનંદ ની લાગણી અનુભવાઇ રહી છે