28.1 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે……

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે……

0

મોડાસા સહીત અરવલ્લી જીલ્લામાં ખેલૈયાઓ અવનવા પહેરવેશ સાથે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ચોથા નોરતે ખેલૈયાઓ વસ્ત્રાલંકારોમાં થઈ પ્રાચીન-અર્વાચીન સુર અને સંગીતના તાલે ઝુમી ઉઠ્યા હતા.

નવરાત્રી મહોત્સવમાં ક્યાંક અર્વાચીન ગરબાના સુર સાંભળવા મળે છે તો ક્યાંક પ્રાચીન રાસગરબાના સુર સંગીતનો સંગમ થાય છે રમઝટ નવરાત્રીમાં….ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે……જેવા પ્રાચીન રાસના સથવારે અવનવા સ્ટેપ ભરાતા ખેલૈયાઓએ દર્શકોને ડોલાવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!