34 C
Ahmedabad
Saturday, May 4, 2024

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ટોપ થવા આપણે કેવી તૈયારી કરવી જોઈએ?… વાંચો…


ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ટોપ થવા માટે કેવી તૈયારી આપણે કરવી જોઈએ? કોરોનાકાળ વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા 28 માર્ચથી શરૂ થશે. ત્યારે આ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓ કેટલીક અસંજસમાં મુકાયા છે. પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને પરીક્ષામાં શું લખવું જેવા અનેક સવાલો થઈ રહ્યાં છે.

Advertisement

કોરોનાકાળ વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા 28 માર્ચથી શરૂ થશે. ત્યારે આ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓ કેટલીક અસંજસમાં મુકાયા છે. પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને પરીક્ષામાં શું લખવું જેવા અનેક સવાલો થઈ રહ્યાં છે.

Advertisement

પરીક્ષા માટે કેવી તૈયારી કરવી જોઈએ?

Advertisement

– વિદ્યાર્થીઓએ ગ્રુપમાં બેસીને પ્રશ્નનું સોલ્યુશન લાવવું જોઈએ.
– કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીઓએ શિક્ષક સાથે બેસીને સોલ્વ કરવા જોઈએ,

Advertisement

પરીક્ષા આપો ત્યારે શું કરવું?
–  પ્રશ્નપત્ર હાથમાં આવે એટલે પહેલાં વાંચી જવું જોઈએ
– પ્રશ્નપત્ર વાંચ્યા બાદ જે આવડતું હોય તે ટીક કરીને પહેલા લખી લો
– જે ન આવડતું હોય તેના પર પહેલા ફોક્સ ન કરવું.
– છેલ્લે જ્યારે બધુ આવડતું હોય તે લખાઈ જાય પછી ન આવડતું હોય તેના પર ધ્યાન આપવું,

Advertisement

પરીક્ષા પહેલા શું કરવું?
– પરીક્ષા પહેલા શિક્ષક સાથે બેસીને મનમાં રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવું
– પરીક્ષા આપવા જતા પહેલા મગજ શાંત રાખો
– પરીક્ષા પહેલા માતા-પિતા સાથે ડિસકશન કરવું…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!