29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home કરંટ ઇશ્યુ ‘ઇંધણા વીણવા ગઈતી મોરી સહિયર’…..તાલે મોડાસામાં પાંચમા નોરતે ખેલૈયા ખિલી ઉઠ્યા

‘ઇંધણા વીણવા ગઈતી મોરી સહિયર’…..તાલે મોડાસામાં પાંચમા નોરતે ખેલૈયા ખિલી ઉઠ્યા

0
300

મોડાસા સહીત અરવલ્લી જીલ્લામાં નવરાત્રીના મધ્ય પડાવ પાંચમા નોરતે ગરબા સ્થળોએ ઉમંગ-ઉલ્લાસ સાથે ખેલૈયાઓ ઉમટ્યા હતા મોડાસાના રમઝટ નવરાત્રી, રામપાર્ક મેદાન અને કુમકુમ પાર્ટી પ્લોટમાં માં આદ્યશક્તિની આરતી યોજાયા બાદ ખેલૈયાઓ,મહિલાઓ અને યુવતીઓ ગરબે ઘૂમી હતી ચારે બાજુ વાતાવરણમાં “ઇંધણા વીણવા ગઈતી મોરી સહિયર” સહિતના ગરબાની ગુંજ સંભળાઈ હતી

એ હાલો…. ઈંધણા વિણવા ગઈ તી મોરી સૈયા….

તારા વિના શ્યામ મને,,, એકલડુ લાગે…

ગરબે ઘૂમતી ગોપીયો…..સૂની છે ગોકુળની ગલિયો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!