30 C
Ahmedabad
Thursday, May 9, 2024

કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર માર્યા, 2 ની તપાસ ચાલું


જમ્મુ કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાને મોટી સફળતા હાથ લાગી છે, કુલગામમાં સમનૂ નિહામા ગામમાં ગુરુવારથી ચાલુ અથડામણમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જાણકારી પ્રમાણે 2 આતંકવાદી હજી પણ આ વિસ્તારમાં સંતાયેલા છે. જેની શોધખોળ ચાલું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!