asd
26 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : શામળાજી શીત કેન્દ્રમાં ફરજ બજાવતા મહેન્દ્ર પ્રસાદ પટેલનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો


ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સંચાલિત શીત કેન્દ્ર,શમાળાજી કર્મચારી મહેન્દ્ર પ્રસાદ હરિભાઈ પટેલનો સંતો-મહંતો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વય નિવૃત સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સહકારી અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી

Advertisement

અરવલ્લી જીલ્લાના શામળાજી ખાતે આવેલ શ્રી ગાયત્રી માતાજી મંદિર હોલ ખાતે સાબરકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સંચાલિત શીત કેન્દ્ર,શમાળાજી ખાતે ફરજ બજાવતા કર્મચારી મહેન્દ્ર પ્રસાદ હરિભાઈ પટેલનો ભિલોડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પી.સી બરંડા,સાબરડેરીના ડિરેકટર અને ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ,બાયડના પૂર્વ ધારાસભ્ય અને ડેરીના વર્તમાન ડિરેક્ટરે જશુભાઈ પટેલ, સાબરડેરી ભીલોડા વિભાગના ડિરેક્ટર જેશીંગભાઈ પટેલ સાબરકાંઠા સહકારી સંઘના પ્રમુખ પ્રભુદાસ પટેલ,ભાજપના અગ્રણી અને માલપુર લેઉઆ પટેલ સમાજના આગેવાન મહેશભાઈ.ડી પટેલ , સાબરડેરીના પૂર્વ ડિરેક્ટર અને અરવલ્લી જીલ્લા ભાજપ મહામંત્રી હસમુખભાઈ પટેલ,સાબરડેરીના પ્રોડકશન મેનેજર એચ.કે.પટેલ ,કે.કે.જૈન, ડી.જે.જોશી,અરવલ્લી જીલ્લા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમાર,સંત શ્રી મોહનબાપા આશ્રમના ગાદીપતી સંતશ્રી લક્ષ્મણ રામ તેમજ શામળાજી શીતકેન્દ્રના ઇન્ચાર્જ મહેન્દ્ર ભાઈ પટેલ , એમ.પી. ઓ ઇન્ચાર્જ હેમંત પટેલ, વેટરનરી ઇન્ચાર્જ એસ.જી.પટેલ. બાયડ એમ પી ઓ ઇન્ચાર્જ હરેશભાઈ પટેલ અરવલ્લી જીલ્લાના પત્રકારો,શીત કેન્દ્રના કર્મચારી મિત્રો, પરિવારજનો,સ્નેહીજનો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વય નિવૃત સન્માન સમારોહ યોજાયો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!