asd
27 C
Ahmedabad
Tuesday, October 8, 2024

સાબરકાંઠા : A ડિવિઝન પો.સ્ટે. વિસ્તમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ખેપિયા ઝડપાયા : એક વોન્ટેડ બુટલેગર ફરાર


એલસીબીએ વિદેશી દારૂ, વાહન મળી રૂ.3.43 લાખ થી વધુનો મુદ્દામાલ ઝડપી પ્રોહિ એકટ કલમ હેઠળ ગુનો નોંધ્યો…

Advertisement

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે એ ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાંથી ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતી ઇકો ગાડી તથા બીયર વિગેરે મળી કુલ કિં.રૂ.૧,૭૭,૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

એલસીબી સુત્રો માંથી પ્રાપ્ત વિગત મુજબ હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર-GJ.31.R.0025 માં ત્રણ ઇસમો રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી શામળાજી થઇ ગાંભોઇ થઇ અમદાવાદ તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસે સહકારી જીન ચાર રસ્તા રોડ ઉપર નાકાબંધી કરી ઈકો ગાડીને ઝડપી પાડી હતી અને ગાડીમાંથી પ્રોહી મુદ્દામાલ ટીન નંગ-૨૨૬ કિ.રૂ.૨૭,૧૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા ગાડી કિ.રુ ૨૦૦૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૭૭,૧૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ. ૬૫એઇ, ૮૧,૮૩ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પકડાયેલ આરોપીઓ
(૧) શ્રેણીકકુમાર ઉર્ફે ભોલાભાઇ બાબુલાલ વીરચંદ શાહ
(૨) કેવલકુમાર શ્રેણીકકુમાર બાબુલાલ શાહ
(બંને રહે-૩૪, લાભ બંગ્લોઝ,
હિમતનગર મેડીકલ કોલેજની સામે,ગઢોડા રોડ તા.હિમતનગર)
હિંમતનગર
મેડીકલ કોલેજની સામે,ગઢોડા રોડ તા.હિમતનગર

Advertisement

પકડવાના બાકી વોન્ટેડ આરોપીઓ

Advertisement

(૩) વોન્ટેડ-રાજસ્થાનનો ડી.કે. નામના માણસ નામ ઠામ મળી આવેલ નથી
(પ્રોહી મદ્દુામાલ લાવી આપનાર)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!