૨૦૨૨ માં ૨૦ કરોડ અને વિદાય લેતા વર્ષમાં ૪૦ કરોડ આસપાસ મુદ્દામાલ સાથે દારૂ પકડી પોતાની કાર્યક્ષમતા સિદ્ધ કરતા અભિનંદનવર્ષા :મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયનાં નેતત્વ હેઠળ એસપી નિર્લિપરાય ટીમના ડીવાયએસપી કે.ટી. કામરિયા ટીમ નિષ્ઠાપૂર્વક ગુજરાતભરમાં વિવિધ શહેર જિલ્લા ધમરોળી રહી છેઃ દારૂ જુગાર સિવાયના સળિયાઑની ચોરી, ખનિજ ચોરી, બાયો ડીઝલ , ભેળસેળવાળું ડીઝલ સહિત અન્ય કોવલેટી કેસો પણ ૪ પીઆઇ, ૧૩ પીએસઆઈ અને એએઆઇ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસમેન મળી કુલ ૪૧ સ્ટાફ એ આખા પોલીસ તંત્ર પર ભારી પડી રહ્યો છે
સનિષ્ઠ અને નિષ્ઠાવાન અધિકારીઓ અને સ્ટાફની ટીમ ભલે તેની સંખ્યા મોટી ન હોય આવી ટીમ શું ન કરી શકે તેનું અદભુત અને વિક્રમસર્જક ઉદાહરણ રાજ્યના સ્વચ્છ છબી ધરાવતા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયનાં માર્ગદર્શન હેઠળ રાજ્યભરના અસામાજિક તત્વો પર જેમની જબ્બર પક્કડ છે અને તેવા સ્વચ્છ છબી ધરાવતા સીપી નિર્લિપ્ત રાયની ટીમમાં આવા જ નિષ્ઠાવાન કે.ટી. કામારિયા સહિત લિમિટેડ ટીમ હોવા છતાં જે કામગીરી થાય છે તે કાબિલે દાદ છે તેમ આ વાંચ્યા બાદ કોઇપણ નિષ્ઠાવાન લોકો બોલ્યા વગર નહી રહી શકે.
એક આશ્વર્યજનક બાબત એ છે કે કોઇપણ કામગીરી અધિકારી નવા નવા હોય ત્યારે ખૂબ જોર શોરથી તેના બ્યુગલ વાગે અને સમય જતા આ બ્યુગલ શાંત પડી જતાં હોય છે, મુખ્ય પોલિવવડા વિકાસ સહાય ,એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામારિયા અને સ્ટાફ દ્વારા પ્રત્યેક વર્ષે ધીમા પડવાને બદલે વિશેષ જોશથી કામગીરી કરવાને કારણે રાજ્યભરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની કાર પણ પસાર થાય તો બૂટલેગરો વિગેરે સાવધાન બની જાય છે, એવી ચર્ચા માત્ર ચર્ચા નથી રેકોર્ડ પરના આંકડા જ આ બાબતની સાક્ષી પુરે છે. ૨૦૨૨ની સાલમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ૨૦ કરોડ, ૬ લાખ, ૪૩ હજાર અને ૬૭૪ રૂપિયાનો પકડ્યો હતો, જેની સામે તાજેતરમાં વિદાય લઇ રહેલ 2023 વર્ષમાં ૩૯ કરોડ,૭૫ લાખ,૨૩ હાજર અને ૯૨૩ નો દારૂ સાથેનો મુદ્દામાલ પકડી પાડી પોતાનો જ વિક્રમ પોત અર્થાત સ્ટેટ મોનીટરીંગ સેલ ખુદ દ્વારા તોડવામાં આવ્યો છે.ગઈ વર્ષ ૨૦૨૨ માં ૪૪૦ કેસ નોઘાયા હતા જેમાં ૨૦૨૩ માં ૪૬૬ કેસ નોઘયા ,જેમાં ગણનાપાત્ર કેસ ૨૦૨૨ માં ૨૫૪ હતા જયારે ૨૦૨૩ માં ૩૭૪ કેસ નોઘયા હતા જેમાં દારૂ કુલ્લે ૧૯,૯૭,૬૫,૯૦૫ રૂપિયા પકડ્યો છે ,જે ૨૦૨૨ માં દારૂ ૧૦,૪૦,૯૦,૨૧૨ રૂપિયા હતો વિવિધ પ્રકારે જે રીતે જુગારના અડ્ડાઓ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જે વર્ષ ૨૦૨૨માં કાર્યવાહી કરવામાં આવેલ તે ગત વર્ષ જે પૂર્ણ થયું તેમાં પણ ઓલ મોસ્ટ બેગણી વધુ સફળતા મળી છે. જે જુગારમાં ૧૨૦ કેસ હતા જેમાં ગણનાનાપાત્ર કેસ ૧૨૦ હતા ,રોકડા રૂપિયા ૬૩,૭૪,૪૦૫ મળ્યા હતા ,૨૦૨૩ માં ૧૪૧ કેસ કરેલા હતા ૨૦૨૨૩ માં ગણનાપાત્ર કેસ ૧૩૯ હતા પોલીસે રોકડા રૂપિયા ૭૩,૯૬,૫૧૨ પકડ્યા છે જેમાં કુલ્લે મુદામાલ ૨૦૨૩ માં ૩,૫૨.૮૬,222 હતો
મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયનાં માર્ગ દર્શન હેઠળ એસપી નિર્લિપ્ત રાય ટીમ માં ડીવાય એસ પી કે ટી કમાટીયા નેત્વ્મા માત્ર , જુગાર જેવા સામાજિક દુષણ સુધી મર્યાદિત નથી, બાયો ડીઝલ, ભેળસેળવાળું ડીઝલ, સળિયા ચોરી, ખનિજ ચોરી સહિતના બે નંબરી ધંધા ઉપર પણ સતત વોચ રાખી રહી છે, અને ખાનગીમાં ઘણીબધી માહિતીઓ પણ એકઠી કરી રહી છે. આટલી સિધ્ધિથી સંતોષ માનવાને બદલે વિવિધ ગેર કાયદે ધંધા પર વિવિધ શહેર જિલ્લા પર ત્રાટકવા ,આખું બાતમીદાર નેટ વર્ક, ટેકનિકલ સર્વેલન્સ વિશેષ અસરકારક બનાવવા રણનીતિ માટે ધમધમાટ ચાલે છે જેની પાછળ ચાર પી આઈ ,13 પીએસ આઈ , અન્ય કર્મચારી મળી ને ૪૧ જણાની ટીમે ગુજરાત માં અસામાજિક પ્રવતિ અંકુશ મેળવા મહં અંશ સફળ થઇ છે ભાગતા ફરતા આરોપી ગુજરાત પોલીસ દ્ર્વરા ઇનામ હતા તેવા આરોપી પકડી પકડી પડ્યા છે