ગુજરાત અને રાજસ્થાનમાં દેહવ્યાપારનો વ્યવસાય દિન-પ્રતિદિન વધી ગયો હોય તેવું લાગે છે. રાજસ્થાનથી જોડાયેલા જિલ્લાઓમાં પણ રાજસ્થાનથી આવેલા કેટલાક લોકો આસપાસના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં આ વ્યવસયાને વધારતા હોય, તેવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે. હોટેલ અને ગેસ્ટ હાઉસની આડમાં આવા વ્યવસાય ચાલતા હોય છે, તે જગજાહેર છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની સીમાથી જોડેયાલ રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાં પણ પોલિસે આવા ગેરકાયેસર ચાલતા દેહવ્યાપરનો પર્દાફાશ કરીને, ગુજરાત સહિત અલગ અલગ રાજ્યના લોકોને ઝડપી પાડ્યા છે.
રાજસ્થાનના ઉદેપુર માં આવેલા સુખેર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પોલિસે એક હોટેલમાં રેડ કરીને દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. ઉદેપુર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલ તેમજ અન્ય સ્થળો પર અનૈતિક દેહવ્યાપાર સહિતની પ્રવૃત્તિઓ પર નજર રાખવા પોલિસ ટીમને આદેશ કરાયો હતો. ઉદેપુર જિલ્લા પોલિસ વ઼ડા યોગેષ ગોયલ ના આદેશથી સુખેર પોલિસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અંબેરી હોટેલ એન્ડ વીલા પર રેડ પાડી હતી. પોલિસે રેડ પાડીને 5 યુવક અને 5 યુવતીઓને ઝડપી પાડી હતી. પોલિસે રેડ પાડી દેહવ્યાપારનો પર્દાફાશ કરીને 5 શખ્સને ઝડપી પાડ્યા હતા, જેમાં મોડાસાના નામી હસ્તીઓ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પોલિસે ઝડપેલી મોટા ભાગની યુવતીઓની ઉંમર માત્ર 20 થી 30 વર્ષની છે.
- મો. અસફાક અહમદ હુસૈન મલિક, ઉં – 44, ઘોરી ચોક, મોડાસા, ગુજરાત
- અબ્દુલ રહમાન અહમદ, ઉં – 60, વાગડ ગોડાઉન, ઘાંચીવાડા, મોડાસા, ગુજરાત
- મહેન્દ્ર ડિગારામ શર્મા, ઉં – 55, ગણેશપુર, મોડાસા, અરવલ્લી
- રેવતસિંહ પૂનમસિંહ રાજપૂત, જાલૌર, રાજસ્થાન
- હૈપ્પી ઉર્ફે હર્ષ લૈન પ્રકાશ જૈન, ઉદેપુર, રાજસ્થાન
મોડાસા માં કેટલાય સમયથી આવા ગેરકાયદે દેહવ્યાપારના ધંધાઓ ચાલતા હતા, જોકે છાશવારે પોલિસની રેડ અને માથાકૂટને કારણે આધેડો નજીકમાં આવેલા રાજસ્થાન સુધી પહોંચ્યા હતા, જોકે ત્યાં તેમનું કરમ ફૂટી જતાં, પોલિસના હાથે ઝડપાઈ જતાં, પોલિસે કાયદેસરની કાર્યવાહી કરતા, હવે ગલીચર્ચાઓએ જોર પકડ્યું છે. કેટલાય સમયથી ઉદેપુર જતાં હતાં ? ના હોય…. સાલુ…. ખબર ન પડે.. વગેરે વગેર….





