30 C
Ahmedabad
Sunday, February 16, 2025

અરવલ્લી : શમાળાજી પોલીસે ગ્લુ કોઝના પાઉડરની આડમાં 12.96 લાખનો વિદેશી દારૂ સાથે ડ્રાઇવરને દબોચ્યો


શામળાજી પોલીસે રતપુર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન અશોક લેલેન્ડ કંપની ટ્રકમાં ગ્લુકોઝના પાઉડરની આડમાં તથા પરચુરણ સામાનના બોક્સના કટ્ટાઓની આડમાંથી પોલીસે રૂ.૧૨.૯૬ લાખનો વિદેશી દારૂ સાથે એક બુલેગરને દબોચ્યો હતો.

Advertisement

શામળાજી પીઆઇ કે.ડી.ડીંડોર અને તેમની ટીમ શામળાજી ના અસોલ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન બાતમી મળતા પોલીસે રાજસ્થાન થી ગુજરાતમાં પ્રવેશ કરી અમદાવાદ તરફ જતી ટ્રકની તલાશી લેતા ટ્રકમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૪૦ બોટલ નંગ-૪૮૦ કિંમત રૂ.૧૨,૯૬૦૦૦/- નો પ્રોહીબિશન મુદ્દામાલ મોબાઈલ ફોન તેમજ ટ્રક ની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા ગ્લુકોઝ પાઉડર તથા અન્ય પરચુરણ સામાંનના કાર્ટૂન તથા બોક્સ જેની અલગ અલગ બિલતી મુજબની કિંમત રૂ.૨૩,૪૪,૪૨૨/- ગણી મળી કુલ રૂ.૪૬,૪૨,૯૨૨/- નો મુદ્દામાલ ઝપ્ત કરી ટ્રક ચાલક રોહિતકુમાર રાજનરાવ ચંદેશ્વર જાતે રાવ રહે.નોઈડા ડી-૭૨ જેજે કોલોની સેકટર ૮તા.દાદારી જી.ગૌતમબુદ્ધનગર ઉત્તરપ્રદેશ થાના સેકટર ૨૦ નોઈડા મૂળ રહે.સામતાપાર પોસ્ટ લેજૂઆર થાના દઉતપુર જી.સારણ બિહારને શમાળાજી પોલીસે ઝડપી પાડી કાયદેશની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!