33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home બિઝનેસ સતત બીજા મહિને વિદેશી રોકાણકારોનું સકારાત્મક વલણ, ભારતીય મૂડી બજારોમાં 40 હજાર...

સતત બીજા મહિને વિદેશી રોકાણકારોનું સકારાત્મક વલણ, ભારતીય મૂડી બજારોમાં 40 હજાર કરોડનું રોકાણ

0
184

વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારોમાં ગત મૅ મહિનામાં 40 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.વિદેશી પૉર્ટફૉલિયો રોકાણથી ભારતીય શૅરબજારમાં 19 હજાર 860 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.

વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારોમાં ગત મૅ મહિનામાં 40 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. સતત બીજા મહિને રોકાણકારોનું વલણ સકારાત્મક રહ્યું.આંકડાઓ મુજબ, વિદેશી પૉર્ટફૉલિયો રોકાણથી ભારતીય શૅરબજારમાં 19 હજાર 860 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. આ રીતે ભારતીય મૂડી બજારોમાં કુલ રોકાણ 38 હજાર 475 કરોડ રૂપિયા થઈ ગયું છે. શૅરબજારમાં ઍપ્રિલ મહિનામાં ચાર હજાર 223 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!