અરવલ્લી : ઇપલોડા દૂધ ઉત્પાદક મંડળીના માજી સેક્રેટરીએ 4.57 લાખનું ગફલુ કર્યું, પૂર્વ સેક્રેટરીએ ઉચાપત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
મહિસાગર : બાલાશિનોરની ICICI બેંકના બ્રાન્ચ મેનેજર સાથે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર
અરવલ્લી : ઘરવખરી ભરેલા ટ્રકમાંથી અધધ 1116 બોટલ વિદેશી દારૂ બોક્સ પેકિંગમાંથી શામળાજી પોલીસે ઝડપ્યો,11.31 લાખનો મુદ્દામાલ
અરવલ્લી : ચાંદરેજના બુટલેગરે ઘરમાં ખાડો બનાવી વિદેશી દારૂ ભર્યો , આંબલીયારા પોલીસે ખાડામાંથી 356 બોટલ સાથે બુટલેગરને દબોચ્યો
અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે કોર્ટમાં સજા વોરંટમાં નાસતા-ફરતા મોહમ્મદ સમીર મલેકને અમનપાર્ક સોસાયટીમાં ઘરેથી દબોચ્યો
અરવલ્લી : મોડાસામાં દુકાનોના શટર તોડ ગેંગના મુખિયાને ઉદેપુરથી પોલીસે દબોચ્યો,શ્યામ આર્કેડ અને શ્યામસુંદરની દુકાનોમાં ચોરી કરનાર
અરવલ્લી : શામળાજી પોલીસે 10 કિમી ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી 64 હજારનો દારૂ ઝડપ્યો, કાર પર ડુપ્લીકેટ અરવલ્લીની નંબર પ્લેટ
સાબરકાંઠા : હિંમતનગર-A ડિવિઝનના કેનાલ રોડ પર દેશી દારૂ વેંચતા બુટલેગરે પોલીસ હપ્તાની પોલ ખોલી, વિડીયો સો.મીડિયામાં વાયરલ
અરવલ્લી : ભિલોડા પોલીસે મોડાસા શહેરમાંથી બાઈક ચોરી કરનાર ધોલવણીના ચોરને ઝડપ્યો, બે મહિના અગાઉ સ્પ્લેન્ડરની ચોરી હતી
અરવલ્લીઃ ગાબટ નજીક ગોતાપુર ગામે ખેતરમાંથી ભેંસો બહાર કાઢવાનું કહેતાં એક શખ્શે ખેડૂત પરિવારને બંદૂકના ભડાકે મારી નાખવાની ધમકી
અરવલ્લી : મોડાસાની નાલંદા-2માં ધાડપાડુ ગેંગના આંટાફેરાથી રહીશોમાં ફફડાટ,ત્રણ લૂંટારુ CCTV કેમેરામાં કેદ,જુઓ VIDEO
સાબરકાંઠા : 35 પરગણા ઈડર ભાંભી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમા 24 નવદંપતીએ પ્રભુતાના પગલાં પાડ્યા
પંચમહાલ : શ્રી ગોવિંદ ગુરુ યુનિર્વસીટી દ્વારા લેવાયેલી PHDની પ્રવેશ પરિક્ષા શાંતિપુર્ણ માહોલમા પુર્ણ
અરવલ્લી :શામળાજી મંદિરમાં ચૈત્ર પૂનમે કાળિયા ઠાકોરના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા,મંદિર ટ્રસ્ટ રાજભોગ રસોડું ચાલુ કરવા માંગ
અરવલ્લી : સાકરીયા અલૌકિક સુતેલા હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી,ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું