અરવલ્લી: માલપુરના મંગલપુર ગ્રામ પંચાયતે ગ્રામજનોની ચિંતા કરી, હવે મોબાઈલ નંબર ડાયલ કરી કરી ફરિયાદ
મોડાસા : 77માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણીમાં મામલતદાર મિત્તલ પટેલના હસ્તે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી
અરવલ્લી : મોડાસા સહીત જીલ્લામાં 77માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી માં દેશભક્તિ ના રંગે રંગાયું:આન,બાન,શાન સાથે ઉજવણી
બાયડ-કપડવંજ હાઈવે ઉપર એકા એક કાર સળગી ઉઠી
અરવલ્લી : મોડાસાના બાલાજી ફ્લેટમાં રહેતો પરિવાર માતાની સારવાર માટે હિંમતનગર ગયો ધોળેદહાડે તસ્કરો ત્રાટકી 1.50 લાખની ચોરી કરી
પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શહેરા ખાતે મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો
અરવલ્લી : મેઘરજ ના કુડોલ (ઇસરી ) ગામે દસ ફૂટ જેટલા મહાકાય અજગર નુ રેસ્ક્યુ કરાયું
સરકારી કોન્ટ્રાકટરો ટેન્ડર નહીં ભરે : અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા કોન્ટ્રાકટર એસોસિએશને તેમની પડતર માંગણીઓને લઇ ભારે રોષ
અરવલ્લી : બાયડના ડેમાઈમાં સ્મશાનગૃહ જવાનો રસ્તો બિસ્માર, મરતે પણ મારગ નહીં…
અરવલ્લી : ભિલોડાના ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ થતા પોલીસ સગીરાને શોધવામાં નિષ્ફ્ળ રહેતા પરિવારે હાઇકોર્ટનું શરણ લીધું
અરવલ્લી : મોડાસામાં ભાજપના સામાજીક સંવાદ કાર્યક્રમમાં ક્ષત્રિયોનો ભગવા ધ્વજ સાથે ઉગ્ર વિરોધ,ઉમિયા ચોકમાં પોલીસનો ખડકલો
અરવલ્લી : શામળાજીના દહેગામડાના ક્ષત્રિય સમાજનું કોંગ્રેસના ઉમેદવાર ને સમર્થન , રૂપાલાનો વિરોધ યથાવત
અરવલ્લી : મોટી ઈસરોલ ગામે રેલ્વે બ્રોડગેજ કામગીરી ખેડૂતો માટે હાલાકી રૂપ,વીજકનેક્શન કાપી નાખતાં ખેડૂતોનો હોબાળો
ગોધરા : ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતીના ડેલીગેટ અને પંચમહાલના યુવા નેતા દુષ્યંતસિંહ ચૌહાણનો કેસરિયો
અરવલ્લી : શામળાજી પોલીસે બે કારમાંથી 1.85 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, ગુજરાતમાં વિદેશી દારૂના પાઉચની ડિમાન્ડમાં વધારો