સંવેદના : મેરા ગુજરાતની ધારદાર અસર, બાળકીને સારવાર નહીં આપનાર હોસ્પિટલ સામે કાર્યવાહીની માંગ, ધરણાં પર ઉતરવાની કોંગ્રસની ચિમકી
અરવલ્લી જિલ્લા પંચાયતમાં કામ કરતા સફાઈ કામદારોને અધધ… 67 રૂપિયા પગાર, કામથી અડગા રહી ધરણાં
શામળાજી નજીક રંગપુર પાસે ટ્રકમાં આગ ભભૂકી, ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ
નરાધમે પીંખી નાખેલી ફૂલ જેવી માસૂમ બાળકીની સારવાર માટે હોસ્પિટલ સંચાલકોની ‘ચોખ્ખી ના’, ‘સાહેબ હાજર નથી’
અરવલ્લી : જિલ્લા ન્યાયાલય નજીક ડમ્પિંગ સાઈટ બંધ કરવા HC નો હુકમ, ગંદકીના ડુંગર તાત્કાલિક હટાવવા વકીલ આલમની માંગ
અરવલ્લી : ભિલોડાના ખુમાપુરમાં ઘઉંના ખેતરમાં શોર્ટ સર્કિટથી આગ, ઘઉં અને ઘાસચારો સ્વાહા !
અરવલ્લી SP એ વધુ એક વાર બદલીનો ગંજીપો ચીપ્યો : મોડાસા રૂરલ PI અને 6 PSI ની આંતરિક બદલી, કહીં ખુશી કહીં ગમ
DGP ની લાલ આંખ : નારોલ પોલીસ સ્ટેશનના એક PI અને બે PSI સસ્પેન્ડ, પો.સ્ટે.વિસ્તારમાં ચોરીના સળિયા અને કેમીકલ મળી આવતા
અરવલ્લીના મોડાસા તાલુકાના મરડીયા (વરથું) ગામથી પાંચમાં તબક્કાના જળ અભિયાનનો પ્રારંભ
અરવલ્લી : GIDC ખાતે BSNL કચેરીમાં આગ લાગવાથી કલેક્ટર કચેરીમાં GSWAN કનેક્ટીવિટી ઠપ્પ
વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના પાંચ કર્મચારીઓએ 14,500 ફૂટ ઊંચાઈએ આવેલ હમ્પ્ટા પાસ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
અરવલ્લી: બાલશક્તિ પોષણ આહાર હેરાફેરી કેસમાં ચાર સામે ફરિયાદ, ગેરકાયદે હેરાફેરીમાં કોની-કોની સંડોવણી?
અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા
અરવલ્લી : LCBએ શામળાજી કડવથ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપ્યા
મોડાસા : દુકાનમાંથી મહિલાના પર્સની ચોરી કરનાર એકને દબોચ્યો ,LCBએ પાણીની મોટર ચોરીમાં ત્રણને ઝડપ્યા