અરવલ્લી : મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં PMJY યોજના ચાલુ કરવા શહેરના જાગૃત નાગરિકોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
યજમાન વૃત્તિ સાથે ગુંડા વૃત્તિ કરતા વ્યંઢળો : મોડાસા વાંટડા ટોલપ્લાઝા પર ભિક્ષાવૃત્તિ કરતા પાવૈયાઓ પર અમદાવાદના વ્યંઢળોનો હુમલો
અરવલ્લી : મોડાસા હાઈસ્કૂલમાં NDRF ટીમ અને ફાયર બ્રિગેડની દોડધામથી શહેરીજનોમાં ચિંતા,મોકડ્રિલ હોવાની જાણ થતા હાશકારો
અરવલ્લી :13 વર્ષીય સગીરાને યુવકે પીંખી નાખી, મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં બળાત્કારી નરાધમ સામે ફિટકાર,ઇસરી પોલીસની દોડધામ
પંચમહાલ: શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં એમજીવીએલ તંત્રનો સપાટો, 16 લાખની વીજચોરી ઝડપી પાડવામા આવી
ફૂટપાથનો ઉપયોગ રાહદારીઓને નહીં કરવા દો’ તો ટ્રાફિક તો થવાનો, ST બસ ચાલકને મેમો આપવાથી ટ્રાફિક હલ થશે ખરો…!!!!
અરવલ્લી : શામળાજી આર્ટસ કોલેજમાં હસ્તકૃત રાખી ફેસ્ટિવલ યોજાયો, વિદ્યાર્થીઓએ બનાવેલ વિવિધ રાખડીઓનું વેચાણ
અરવલ્લી : જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલ 11 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ થતા આરજદારોમાં આનંદ
અરવલ્લી : SOGએ બાયડના વિનાયક ગેસ્ટ હાઉસમાંથી બે રૂપલલના રાખી દેહવેપારનો વેપલો કરતા ત્રણની ધરપકડ,રાજસ્થાની માલિક ફરાર
અરવલ્લી : Cyber Crime ટીમે મોડાસાના યુવકના 1.61લાખ ખંખેરનાર મહારાષ્ટ્રના સાયબર ઠગને દબોચી લીધો, કઈરીતે ભોગ બન્યો વાંચો
અરવલ્લી : જીલ્લામાં મતદાન જાગૃત્તિ અર્થે મોડાસા શહેરમાં રવિવારે સવારે ‘રન ફોર વોટ’ દોડમાં જોડાવવા નાગરિકોને આહવાન
અરવલ્લી : મોડાસા બાયપાસ રોડ પર ટ્રક યમદૂત બની બાઇકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત,108 એમ્બ્યુલન્સ સ્થળ પર
અરવલ્લી : જીતપુર ગામના ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકીથી વહિવટી તંત્ર દોડતુ થયું,ગ્રામ પંચયાત અલગ કરવાની લેખીતમાં માંગ
ગોધરા- પંચામૃત ડેરી દ્વારા મતદાનના દિવસે જે પશુપાલકે મતદાન કરાવ્યા અંગેનુ નિશાન બતાવશે તેને પ્રતિ લીટરે દુધના એક રૂપિયો ભાવ ચુકવાની જાહેરાત
શહેરા-નૂતન શિખરબંધ શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર શિલાન્યાસ મહોત્સવની ભકિતભાવપૂર્વક ઉજવણી