છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો બૂથ લેવલની કામગીરીમાં જોડાઈ ગયા છે. કડાછલા શક્તિ કેન્દ્રના આગેવાનોએ ફેરકુવા, ભોરદા અને જાપ બુથ ના કાર્યકર્તા જોડે શુભેચ્છા મુલાકાત કરી હતી.
ભારતીય જનતા પાર્ટીની આ બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપા ઉપપ્રમુખ સંદીપ શર્મા જિલ્લા યુવા મોરચા મંત્રી રવિરાજ ઠાકોર તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ રણછોડભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા
અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર


