27.3 C
Gujarat
Saturday, August 22, 2026
Home સ્પોર્ટ્સ છોટાઉદેપુર: ડભોઇ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

છોટાઉદેપુર: ડભોઇ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

0
268

તડવી યુવા સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ સંખેડા તથા તડવી પરિવાર દ્વારા સ્વ.કમલેશભાઈ તડવી મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન…..

તડવી સમાજના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ માટે ડભોઈ ખાતે કોલેજ ગ્રાઉન્ડ કરવામાં આવ્યું…

ટુર્નામેન્ટમાં તડવી સમાજની 16 ટીમોએ ભાગ લીધો…

ક્રિકેટ ટુર્નામેન્ટ ની સેમી ફાઈનલ તથા ફાઇનલ તારીખ 16.10.2022 ને રવિવાર ના રોજ રમાશે.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!