30.3 C
Gujarat
Monday, July 13, 2026
Home કરંટ ઇશ્યુ છોટાઉદેપુર: નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવાના દિવાળી અને નવા વર્ષના નૂતનવર્ષાભિનંદન

છોટાઉદેપુર: નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવાના દિવાળી અને નવા વર્ષના નૂતનવર્ષાભિનંદન

0
258

દિવાળીના પર્વને લઇને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતના હોદ્દેદારોએ તાલુકાની જનતાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવાએ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, નવુ વર્ષ તમામ લોકો માટે સુખ-સમૃદ્ધિ લઇને આવે.

રાજુભાઈ રાઠવાએ જિલ્લાની જનતાને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, નવુ વર્ષ તમામ લોકો માટે ખુશીઓ લઇને આવે, અને દિવાળીના તહેવાર તમામ લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!