28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: માલપુરના મંગલપુરના નવાઘરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો, વૃક્ષારોપણ કાર્યક્રમ

અરવલ્લી: માલપુરના મંગલપુરના નવાઘરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો, વૃક્ષારોપણ કાર્યક્રમ

0
154

હાલ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો.

માલપુર તાલુકાના મંગલપુર પંચાયતમાં નવાઘરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં સ્ટેટ સિંચાઈના અધિકારી તેમજ સીઆરસી કોર્ડીનેટર તેમજ મંગલપુર સરપંચ દીપલબેન ચિરાગભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો તેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. શાળાના આચાર્ય સતિષભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવનું આયોજન ખુબ જ સરસ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!