હાલ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો.
Advertisement
Advertisement
માલપુર તાલુકાના મંગલપુર પંચાયતમાં નવાઘરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં સ્ટેટ સિંચાઈના અધિકારી તેમજ સીઆરસી કોર્ડીનેટર તેમજ મંગલપુર સરપંચ દીપલબેન ચિરાગભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો તેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. શાળાના આચાર્ય સતિષભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવનું આયોજન ખુબ જ સરસ કરવામાં આવ્યું.
Advertisement
Advertisement