29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મેઘરજ ના કુડોલ (ઇસરી ) ગામે દસ ફૂટ જેટલા મહાકાય...

અરવલ્લી : મેઘરજ ના કુડોલ (ઇસરી ) ગામે દસ ફૂટ જેટલા મહાકાય અજગર નુ રેસ્ક્યુ કરાયું

0
163

 

હાલ ચોમાસા ની ઋતુ શરુ છે ત્યારે અવનવી જગ્યાએ જીવજંતુ ની દેખા દેખી જોવા મળતી હોય છે ત્યારે કેટલીક વાર ફોરેસ્ટ વિભાગ તેમજ જીવદયા પ્રેમી દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવે છે

મેઘરજ તાલુકાના કુડોલ (ઇસરી ) ગામે એક મહાકાય અજગર ની દેખા દેખી દેતા લોકોમાં જીવ તારવે ચોંટ્યો હતો. તે સમયે તાત્કાલિક ધોરણે મેઘરજ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરવામાં આવી હતી જેમાં જીવ દયા પ્રેમી અંકિત ભાઈ તેમજ મેઘરજ ફોરેસ્ટ ટિમ દ્વારા આશરે દસ ફૂટ જેટલા અજગર નુ રેસ્ક્યુ સુરક્ષિત રીતે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ અજગર ને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!