37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home Job ગુજરાત પંચાયત સેવામાં ગ્રામ સેવક અને મુખ્ય સેવિકાની ભરતી, ફોર્મ ભરવા ક્લીક...

ગુજરાત પંચાયત સેવામાં ગ્રામ સેવક અને મુખ્ય સેવિકાની ભરતી, ફોર્મ ભરવા ક્લીક કરો, છેલ્લી તારીખ – 15-04-2022

0
486

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીગનગર દ્વારા ખાલી પડેલી મુખ્ય સેવિકા વર્ગ 3 અને ગ્રામ સેવક વર્ગ 3 ની ભરતી માટે ઓન લાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પંચાયત સેવા પસંદગી મંડળમાં ખાલી પડેલ જગ્યાઓ

મુખ્ય સેવિકા વર્ગ 3 – કુલ જગ્યા 225

ગ્રામ સેવક વર્ગ 3 – કુલ જગ્યા 1571

સરકારી નોકરીઓના સતત અપડે માટે અમારી વેબ સાઈટ www.meragujarat.in જોતા રહો

ફેસબુક અને ટ્વીટર પર અમને ફોલો કરો

ફેસબુક – Mera Gujarat
ટ્વીટર – @MeraGujarat2022
YouTube – Mera Gujarat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!