34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home સ્પોર્ટ્સ ગુજરાત રાજ્ય કક્ષાની અંડર-9 એથ્લેટિકસ મીટ-2022 માં કલરવ શાળાનો વિદ્યાર્થી ચમક્યો

ગુજરાત રાજ્ય કક્ષાની અંડર-9 એથ્લેટિકસ મીટ-2022 માં કલરવ શાળાનો વિદ્યાર્થી ચમક્યો

0

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ના ‘વિદ્યાનિકેતન વિભાગ’ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે, રમત ગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગુજરાત સ્ટેટ એથ્લેટિકસ એસોસિયેશનના સહયોગથી સીધી રાજ્યકક્ષા અંડર 9 ઍથ્લૅન્ટિકસ મીટ-2022 કલરવ શાળામાં ધોરણ-2 માં અભ્યાસ કરતા દેસાઈ સિધ્ધરાજ અનંતકુમાર લાંબી કૂદ ઇવેન્ટમાં ગુજરાત રાજ્યમાં દસમો ક્રમાંક પ્રાપ્ત કર્યો તેમજ પટેલ માહિર તુષારકુમારે શ્રેષ્ઠ દેખાવ કરી અરવલ્લી જિલ્લાનું તથા મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શાળા નું નામ રોશન કરતા. મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ બીપીનકુમાર શાહ,ઉપપ્રમુખ પંકજભાઈ બુટાલા,માનદ મંત્રી.ટ્રસ્ટીઓ તથા સૌ હોદેદારાએ બાળકોને તથા શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!