33.5 C
Gujarat
Wednesday, August 26, 2026
Home શિક્ષણ અમરેલી: ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષે લીલીયાના વાઘણીયામાં શાળાના બાળકોને સન્માનિત કર્યા

અમરેલી: ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષે લીલીયાના વાઘણીયામાં શાળાના બાળકોને સન્માનિત કર્યા

0

અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા લીલીયા તાલુકાના વાઘણીયા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા

સાવરકુંડલાના વતની અને આ વિસ્તારના જેને ભામાશા તરીકે ઓળખ છે એવા અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા આજરોજ લીલીયા તાલુકાના વાઘણીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોને નોટબુક અને મોમેન્ટો આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આજના સન્માનિત કાર્યક્રમ પ્રસંગે વાઘણીયા ગામના સરપંચશ્રી બાલાભાઈ માજી સરપંચશ્રી ઘનશ્યામભાઈ ઉપસરપંચશ્રી ભરતભાઇ શેલડીયા તથા કાળુભાઇ સોલંકી જયંતિભાઈ શેલડીયા ચેતનભાઈ દેલવાડીયા પ્રજાપતિ સમાજ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ જીકાદ્રા પ્રવીણભાઈ ચોપડા તથા ભાજપ અગ્રણી શ્રી પોપટભાઈ બુહા તેમજ ગ્રામજનો શિક્ષક સ્ટાફ અને વિધાર્થી હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!