29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Gujarat Election 2022 : કૉંગ્રેસ પાર્ટીએ 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી,...

Gujarat Election 2022 : કૉંગ્રેસ પાર્ટીએ 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ

0
173

વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થયા પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં હલચલ વધારે જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી પહેલા જ પોતાના ઉમેદવારો જાહેર કરી ચૂકી છે તો મુખ્યમંત્રી નો ચહેરો પણ આમ આદમી પાર્ટી એ જાહેર કરી દીધો છે. આમ આદમી પાર્ટી એ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવી ને જાહેર કર્યા છે.

આ બાજુ શનિવાર મોડી રાત્રે કોંગ્રેસ પાર્ટી એ એક સાથે 43 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કૉંગ્રેસ પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં રાજકોટ દક્ષિણમાં હિતેશ વોરા અને ગ્રામ્ય માં સુરેશ બથવાર ની ટિકિટ આપી છે જ્યારે જસદણમાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ અમદાવાદના ઘાટલોડિયામાંથી અમીબેન યાગ્નિક ને ટિકિટ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!