23 C
Ahmedabad
Tuesday, February 7, 2023
spot_img

અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક


અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી ડો. નરેન્દ્રકુમાર મીના અને અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીઓની બેઠક કલેક્ટર કચેરી, અરવલ્લી ખાતે યોજાઈ. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી લક્ષી વિવિધ બાબતોનાં નિમાયેલા નોડલ અધિકારીઓને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન-સૂચના આપ્યા હતા. આ સાથે જ તેમજ સંલકન અને આયોજન સાથે સહયોગથી ચૂંટણી યોજાય તે માટે સજ્જતા કેળવવા જણાવ્યું.

Advertisement

ચૂંટણીમાં ભાગ લેનારા સ્ટાફ માટે EVM/VVPAT મેનેજમેન્ટ,સ્વીપ, સંગ્રહ અને પરિવહન, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા સંબંધિત વ્યવસ્થાઓ, કમ્પ્યુટરાઈઝેશન, વોટર હેલ્પલાઈન, મતદાર અને મતદાન જાગૃતિ સંબંધી પ્રવૃતિઓ સહિતની બાબતોનાં નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા સમય મર્યાદામાં તમામ પૂર્વ તૈયારીઓ અને આયોજન સુચારૂપણે પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા અંગે સૌની સાથે ચર્ચા કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
703SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!