39 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસા ખાતે સ્વદેશી અપનાવવા સ્વદેશી જાગરણ મંચનો કાર્યક્રમ

અરવલ્લી: મોડાસા ખાતે સ્વદેશી અપનાવવા સ્વદેશી જાગરણ મંચનો કાર્યક્રમ

0
127

સ્વદેશી જાગરણ મંચ મોડાસા જાયન્ટ્સ જેસીસ કમિટી દ્વારા સ્વદેશી અપના દેશ બચાવો સાથે સાથે લઘુ ઉદ્યોગ સ્વરોજગારી કેવી રીતે પેદા કરવી તેના લગતો સેમિનાર જેસીસ હોલમાં યોજવામાં આવ્યો. લલિતા બા બી.એડ કોલેજ ના અધ્યાપકો વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ ને સદેશી જાગરણ મંચ રાષ્ટ્રીય પ્રચાર સંયોજક ગુજરાત પ્રભારી મનોહરજી. દ્વારા મનનીય વક્તવ્ય આપી ને સમજાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચના પ્રાંત સંયોજક ચૈતન્ય ભટ્ટ . પ્રાંત પ્રચાર પ્રમુખ નિલેશ જોષી .અરવલ્લી જિલ્લા સંયોજક વિનોદ પટેલ.જે સી સ કમિટીના ચેરમેન નવનીત પરીખ કોલેજના આચાર્ય ની ઉપસ્થિત યોજવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વદેશી જાગરણ મંચ તાલુકા સંયોજક અશોક ત્રિવેદી. માલપુર તાલુકા સંયોજક ધર્મેન્દ્ર સિંહ રાઠોડ મોડાસા શહેર સંજોગ સંયોજક પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!