એસોસિયેશનના હોદ્દેદારો તેમજ મહિલા પ્રમુખોએ હાજર રહી મંત્રીના સુચન મુજબ નોટ , પેન , કંપાસ બોક્ષ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી જે બાળકોને ઉપયોગી નીવડે , શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષકનો ફાળો અગત્યનો હોય છે. જેથી આપ સૌ રાષ્ટ્રના નિર્માણ માટે બાળકોને જ્ઞાન આપી કર્મ કરતાં રહો, એસોસિયેશનના પ્રમુખ દિલીપકુમાર નિનામાએ પણ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સામાજીક અને શૈક્ષણિક રીતે કોઈ પણ પ્રશ્નને ઉકેલવા તત્પરતા બતાવી હતી.
Advertisement
Advertisement