31 C
Gujarat
Thursday, July 16, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની તૈયારીનું રીહર્સલ

અરવલ્લી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની તૈયારીનું રીહર્સલ

0
149

અરવલ્લી જિલ્લા ખાતે ૭૪માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજમાં યોજાશે, તડામાર તૈયારી પૂર્ણ, રિહર્સલ યોજ્યું

આગામી 74માં પ્રજાસત્તાક દિન, 26મી જાન્યુઆરી 2023ની જિલ્લા કક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં યોજાનાર છે. ૨૬મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓને લઈને આજરોજ રિહર્સલ કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લાના મેઘરજ માં શ્રી. પી.સી.એન. હાઈસ્કૂલ ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી થશે. તેના ભાગરૂપે આજે પુરા કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું. જેમાં પોલીસ પરેડ, સાંકૃતિક કાર્યક્રમ, અશ્વ દોડ તેમજ ડોગ શો જેવા અનેક કાર્યક્રમ પ્રજાસતાક દિવસે મેઘરજ ખાતે યોજાશે.ડીડીઓ કમલ શાહ દ્વારા કાર્યક્રમનું પૂર્વનિરીક્ષણ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!