26 C
Ahmedabad
Saturday, April 13, 2024

મોડાસા મામલતદાર કુ મિત્તલ પટેલને શ્રેષ્ઠ મદદનીશ ચૂંટણી અધિકારીનો અવોર્ડ, રાજ્ય ચૂંટણી અધિકારીના હસ્તે સન્માન


હાલમાં જ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, જેમાં સારી કામગીરી બદલ ચૂંટણી અધિકારીઓને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ચૂંટણી અધિકારીને પણ આ સન્માન મળ્યું છે. મોડાસા મામલતદાર કુ મિત્તલ પટેલને શ્રેષ્ઠ મદદનીશ ચૂંટણી અધિકારીના અવોર્ડથી સન્માનિત કરાયા છે.

Advertisement

25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી, જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સારી કામગીરી કરનાર ચૂંટણી અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારીના હસ્તે મોડાસા મામલતદાર કુ મિત્તલ પટેલને રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મદદનીશ ચૂંટણી અધિકારીનો અવોર્ડ પ્રાપ્ત થયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!