25.6 C
Gujarat
Wednesday, September 16, 2026
Home ગુજરાત સાબરકાંઠા : વિજયનગરના ધોળીવાવ કપામાં પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન અપાયું

સાબરકાંઠા : વિજયનગરના ધોળીવાવ કપામાં પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન અપાયું

0

શ્રી કે એસ પટેલ (વિસ્તરણ), વી કે પટેલ નાયબ ખેતી નિયામક તાલિમ,તાલુકા અમલીકરણ અધિકારી જે કે પટેલ,વિસ્તરણ અધિકારી એસ એમ ડામોર અને તાલુકાનાં ગ્રામસેવક ઓ એ ધોળીવાવ કંપા મા પટેલ કલ્પેશભાઈ વીઠલભાઈ ના ખેતર માં સ્ટોબેરિ ની ખેતી ની મુલાકાત લીધી અને ખેડુતો ને અલગ અલગ સહાય યોજનાઓ વિશે માહિતિ આપી અને વિસ્તાર ના ખેડુતો ને પ્રાકુતિક ખેતી ની ખુબજ ઉંડાણ પુર્વક વિસ્તુત માહિતિ આપવામા આવી અને દ્વારા આદિવાસી વિસ્તારોમાં વસ્તા ખેડુતોને પ્રાકુતિક ખેતી કરવામાં આવે તે માટે ખેડુતો ને માહિતિ આપી.

લલિત ડામોર
વિજયનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!