31.9 C
Gujarat
Thursday, August 6, 2026
Home ગુજરાત સાબરકાંઠા: નાલશેરી ગામે નવીન પૂલ નું ખાતમુહૂર્ત

સાબરકાંઠા: નાલશેરી ગામે નવીન પૂલ નું ખાતમુહૂર્ત

0
107

વિજયનગર તાલુકાના નાલશેરી ગામે માનનીય રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા ના ભલામણ થી પાસ થયેલ ગામ ની જીવાદોરી સમાન ઝરીયા, બારા,તથા બોડાત ફળીયામાં જતા નવીન પુલ નુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું જેમા ભારતીય જનતા પાર્ટી વિજયનગર ના સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ, નાલશેરી ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ ચિન્ટુ ભાઈ બારા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!