Advertisement
બાયડ તાલુકાના ૨મોસ ગામે એક ઈસમના ઘરમાંથી વિદેશી દારૂ ઝડપાતાં આંબલીયારા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધર્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
Advertisement
બાયડ તાલુકાના રમોસ ગામે આંબલીયારા પોલીસ ટીમે તે વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા ત્યારે બાતમી મળેલ કે રમોસ ગામના મહેશભાઈ ઉર્ફે માધુ અશોકભાઈ બકાભાઈ દેવીપુજક ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગેરકાયદેસર વેચાણ કરતો હતો ત્યારે આંબલીયારા પોલીસ દરોડો પાડી બોટલ તેમજ રોકડ રકમ સહિત કુલ મુદામાલ રૂપિયા ૧૭૫૦/- નો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
Advertisement
Advertisement