35 C
Ahmedabad
Saturday, May 4, 2024

સાબરકાંઠાના વિધાર્થીઓને બોર્ડની પરિક્ષાની તૈયારીમાં વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળશે


જિલ્લામાં આગામી 28 માર્ચ થી 12 એપ્રિલ 2022 સુધી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજાશે. સાબરકાંઠા જિલ્લામાં શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓને વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળી રહે અને કોઇ મૂંઝવણ કે બોઝ વિના પરીક્ષાની તૈયારી કરી સારૂ પ્રર્દશન કરી શકે તે માટે જિલ્લા સમાહર્તા હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ વિષય શિક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે.

Advertisement

ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓ કાઉન્સેલીંગ માટે જણાવેલ નંબર પર કોલ કરી શકશે.

Advertisement

શિક્ષકશ્રીનું નામ વિષય સંપર્ક નંબર

Advertisement

હસમુખભાઇ બી. પટેલ.- ગુજરાતી – ૯૬૩૮૮૫૧૪૦૦

Advertisement

ડી.એસ.પટેલ.- ગુજરાતી – ૯૯૭૮૨૧૪૭૧૭

Advertisement

પી.ડી.દેસાઇ .- અંગ્રેજી – ૯૪૨૬૨૪૮૮૫૫

Advertisement

જે.ડી.પટેલ.- અંગ્રેજી – ૯૪૨૭૦૩૭૩૪૬

Advertisement

શૈલેષભાઇ પંચાલ.- ગણિત – ૯૪૨૭૩૭૧૭૬૦

Advertisement

વી.એ પટેલ . – ગણિત – ૯૪૨૬૩૩૮૧૧૭

Advertisement

પ્રવીણભાઇ ઉપાધ્યાય.- વિજ્ઞાન – ૯૪૨૬૫૯૨૯૯૮

Advertisement

ભાવિનભાઇ પટેલ. – વિજ્ઞાન – ૯૪૨૮૧૩૫૩૧૫

Advertisement

કનુભાઇ એ.પટેલ.- સામાજિક વિજ્ઞાન. – ૯૯૨૫૭૩૩૧૬૧

Advertisement

કે.ડી.પટેલ . – સામાજિક વિજ્ઞાન – ૯૪૨૮૧૩૫૮૩૩

Advertisement

ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ કાઉન્સેલીંગ માટે જણાવેલ નંબર પર કોલ કરી શકશે.

Advertisement

શિક્ષકનું નામ વિષય સંપર્ક નંબર

Advertisement

ભાવેશભાઇ પી.પટેલ. – ભૌતિક વિજ્ઞાન – ૯૮૨૫૯૨૩૮૧૯

Advertisement

કિર્તિભાઇ ડી.પટેલ.- ભૌતિક વિજ્ઞાન – ૮૧૫૪૯૯૫૮૫૫

Advertisement

સમીરભાઇ એન.પટેલ. – રસાયણ વિજ્ઞાન – ૯૫૫૮૧૯૨૭૫૧

Advertisement

કિંજલભાઇ કે.પટેલ. – રસાયન વિજ્ઞાન – ૯૬૩૮૩૭૯૩૬૫

Advertisement

નમ્હેશભાઇ સી. પટેલ . – જીવવિજ્ઞાન – ૯૪૨૭૬૯૪૧૨૬

Advertisement

અક્ષયભાઇ પી.પટેલ . – જીવવિજ્ઞાન – ૯૪૦૯૬૭૪૩૧૪

Advertisement

જયેશભાઇ બી. પટેલ – ગણિત – ૯૮૭૯૩૦૧૩૧૮

Advertisement

દિનેશભાઇ એ. પટેલ. – ગણિત – ૯૯૭૮૭૫૫૪૪૫

Advertisement

આ ટીમ દ્રારા પરીક્ષાર્થીઓને મુખ્ય વિષયોમાં પડતી મુશ્કેલીઓ માટે વિષય શિક્ષકોના નંબર પર સીધો સંપર્ક સાધી શકાશે.

Advertisement

નોંધ – સવારે – 8: 30 વાગ્યા બાદ અને રાત્રે – 9 વાગ્યા પહેલા ફોન કરવો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!