43 C
Ahmedabad
Saturday, May 18, 2024

દેશમાં અત્યાર સુધીમાં 1.9 કરોડ લોકોને ટ્રાફિક નિયમ તોડતા મેમો ઘરે મળ્યો, જાણો કેટલી રકમ વસૂલાઈ, સૌથી વધુ મેમોં કયા શહેરના


ટ્રાફિક મેમો ને લઈને જંગી રકમ દેશનભરમાં વસુલવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં

Advertisement
1.9 કરોડ લોકોને ટ્રાફિક મેમો ઘરે મળ્યો છે ત્યારે આ મેમો ના કારણે ટ્રાફિક રૂલ તૂટતાં,1898 કરોડ વસૂલવામાં આવ્યા છે.
તેમાં પણ જો સૌથી વધુ મેમોની જો વાત કરવામાં આવે તો 71,89,824 મેમો સૌથી વધુ દિલ્હીમાં બન્યા છે જ્યારે સૌથી ઓછા 60 સિક્કિમમાં 2021માં બન્યા છે. અત્યારની પરિસ્થિતિ ની વાત કરીએ તો 40 લાખ મેમો બની ગયા છે આ વર્ષે ત્રણ મહિનામાં. 417 કરોડ દંડ ભર્યો છે.
1.9 કરોડ લોકોને ટ્રાફિક મેમો,1898 કરોડ વસૂલ્યા
71,89,824 મેમો સૌથી વધુ દિલ્હીમાં બન્યા. સૌથી ઓછા 60 સિક્કિમમાં. (2021માં)
 તમિલનાડુ 36,26,037 મેમો સાથે બીજા ક્રમે રહ્યું
 કેરળ 17,41,932 સાથે ત્રીજા ક્રમે રહ્યું 
 40 લાખ મેમો બની ગયા છે આ વર્ષે ત્રણ મહિનામાં. 417 કરોડ દંડ ભર્યો
2,15,328 કેસ રોડ અને બેફામ ગાડી ચલાવવાના નોંધાયા.
ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્‍યાન કેટલાક ખુલાસાઓ સામે આવી થયા છે ત્યારે રાજ્યમાં ટ્રાફિકના મેમાં ની વીગતો સામે આવી હતી. જેમાં અત્યાર સુધીમાં રાજ્યના 33 જિલ્લામાં 56,17,545 ઈ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. ઇ મેમાં લોકોના ઘરે ટ્રાફિક રુલ્સ તોડતા ઘરે મેમો આવી રહ્યો છે ત્યારે 56,17,545 ઇ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા જેમાં રાજ્ય સરકારને ઇ મોમો મારફતે 61,42,50,993 રકમ અત્યાર સુધી વસૂલ કરવામાં આવી છે.
લોકો ટ્રાફિક નિયમો બેદરકારીથી તોડી રહ્યા છે ત્યારે રાજ્યમાં હજુ 309,33,74,947 કરોડ રૂપિયાની રકમ વસુલ કરવાની બાકી છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!