21 C
Ahmedabad
Tuesday, December 5, 2023

અગલે બરસ જલ્દી આના ના નાદ સાથે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરાયું :ગ્રામ્ય વિસ્તારના ભક્તિની આસ્થા દાદની મૂર્તિનું વિસર્જન કરાયું


અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભક્તિ ની આસ્થા સાથે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જીતપુર ગામે ગામના યુવકો તેમજ વડીલો ના સાથ સહકાર થી ગણપતિ દાદાની મૂર્તિનું 5 દિવસ સ્થાપન કરવામાં આવ્યું અને પાચ દિવસ પૂજા અર્ચના તેમજ ભક્તિમય વાતાવરણ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ગણપતિ દાદાની મહા આરતી કરી ડી જે ના તાલે તેમજ અબીલ ગુલાલ સાથે ગામમાં શોભા યાત્રા કાઢવામાં આવી હતી અને કેળા તેમજ બુંદીની પ્રસાદીનું આયોજન કરાયું હતું સાથે નદી માં હર્ષઉલ્લાસ સાથે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરાયું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!