આજે વિશ્વ ટપાલ દિન અરવલ્લી જિલ્લા મોડાસા શહેર માં છેલ્લા 65 વર્ષથી અવિરત કાર્યરત પોસ્ટ ઓફિસ ની જાયન્ટ્સ મોડાસા દ્વારા વી એસ શાહ શાળાના બાળકો ને પોસ્ટ ઓફિસની મુલાકાત લઇ પોસ્ટ પરિવારના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી પોસ્ટ ઓફિસના મેનેજર એસ. એ. સૂવેરા પોસ્ટલ રજીસ્ટર સાજીદ સુથાર દ્વારા બાળકોને પોસ્ટ કાર્ડ, અંતર્દેશી પત્ર, પોસ્ટ ઓફિસમાં ચાલતી વિવિધ શાખા વિવિધ યોજનાઓ સુકન્યા સ્કીમ તાર ટપાલ પીનકોડ નંબર જેવા અનેક પાસાઓ કે આજની પેઢી આ મોબાઇલમાં યુગમાં અજાણ છે તેમને સમજાવવામાં આવ્યું જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના વાઇસ ચેરમેન અને શાળા મંડળના પ્રમુખ નિલેશ જોશી જાયન્ટ્સ મોડાસા પ્રમુખ પ્રવીણ પરમાર નવનીત પરીખ સાથે કેમ્પસ ડાયરેક્ટર શ્રીકાંત ગાંધી અને શાળા પરિવારના બાળકોએ પોસ્ટ વિભાગના સ્ટાફને બુકે ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી