32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા શહેરમાં ભ્રહ્મસમાજની કારોબારી મિટિંગ યોજાઈ

અરવલ્લી : મોડાસા શહેરમાં ભ્રહ્મસમાજની કારોબારી મિટિંગ યોજાઈ

0
144

શ્રી સમસ્ત અરવલ્લી જિલ્લા બ્રહ્મસમાજ રાજય કક્ષાની રાજ્ય કક્ષાના પદાધિકારીઓ અમિતભાઈ દવે ,અશ્વિનભાઈ ત્રિવેદી, અતુલભાઈ દિક્ષિત, ભૂપેન્દ્રભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લાના પ્રમુખ અતુલભાઈ મહેતા ની રાહબરી હેઠળ સમસ્ત અરવલ્લી જિલ્લા બ્રહ્મસમાજ ની કારોબારી મીટીંગ મોડાસા ખાતે યોજાઈ હતી જેમાં બ્રહ્મસમાજના ચૂંટાયેલા પદાધિકારીઓ ભાવનાબેન જોષી( પ્રમુખ,બાયડ નગરપાલિકા),અતુલભાઈ જોષી(કારોબારી અધ્યક્ષ,મોડાસા નગરપાલિકા),ભાગ્યશ્રીબેન પંડ્યા (પ્રમુખ,માલપુર તાલુકા પંચાયત) તેમજ અયોધ્યા કારસેવકો સુરેશભાઈ ત્રિવેદી, મનોજભાઈ ભટ્ટ નું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવા આવ્યું. જેમાં અરવલ્લી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ ના તમામ પદાધિકારીઓ અને બ્રહ્મસમાજના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહી કાયૅક્રમ ને સફળ બનાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!