સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કણાદર ગામના વતની અને ગાંધીનગર ખાતે ફરજ બજાવવતા કૈલાસબેન તથા રાજેન્દ્રભાઈ લાલજીભાઈ તેજોત શિક્ષક દંપતીના સુપુત્ર દેવકુમારે ભારત દેશ ની પ્રતિષ્ઠિત એવી Dhirubhai Ambani Institute Information And Communication Technology માં Distinction સાથે Bachelor of Technology (ICT)ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે અને Campus Placement માં શ્રેષ્ઠ Performance થી ન્યયોર્કની અમદાવાદ ખાતેની સોફ્ટવેર કંપનીમાં Software Engineer તરીકે નિમણુંક મળેલ છે.
Advertisement
Advertisement