29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ધર્મ / જ્યોતિષ અરવલ્લીઃબાયડ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉંટરડા ગામે દિપેશ્વરી માતાજીના મંદિરે પુનમના દિવસે ભકતો...

અરવલ્લીઃબાયડ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉંટરડા ગામે દિપેશ્વરી માતાજીના મંદિરે પુનમના દિવસે ભકતો ઉમટયા

0
228

બાયડ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉંટરડા ગામે મહા સુદ-પુનમના દિવસે શ્રી દિપેશ્વરી માતાજીના મંદિર ભકતો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
શુક્રવાર સમી સાંજથી ભકતો પગપાળા શ્રી દિપેશ્વરી માતાજીના દર્શન કરવા માટે બાયડ-દહેગામ રોડ રોઝડ રોડ, કપડવંજ રોડ, વગેરે અન્ય વિસ્તારના લોકો સવારથી જ દર્શન કરવા માટે મંદિરમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

પુનમના દિવસે અંદાજીત ૧૫ થી ૨૫ હજાર ભકતોએ દર્શન કર્યા હતા. અંદાજીત ૧૫ હજારથી ભકતોએ માતાજીનો પ્રસાદનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!