32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

ભિલોડાની મઉં હાઈસ્કુલમાં તમાકુ નિયંત્રણ અભિયાન અંતર્ગત જન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


ભિલોડા,તા.૨૭

Advertisement

અરવલ્લી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, એપેડીમિક મેડીકલ ઓફિસર, અરવલ્લીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડો. વી.સી.ખરાડી ભિલોડાની રાહબરી હેઠળ માતુશ્રી એચ. જે. બારોટ – હાઈસ્કૂલ મઉંમાં તમાકુ નિયંત્રણ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આચાર્ય, સ્ટાફ પરિવાર સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા આરોગ્ય કચેરી, ભિલોડાના સંજયભાઈ બારોટ – તાલુકા આઈ.ઈ.સી.ઓ. એ તમાકુ અને તેના સેવનથી થઈ રહેલ મુશ્કેલીઓ, શારીરિક નુકસાન સહિત અનેક રોગો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.સાથે જ અન્ય આરોગ્ય વિષયક કાર્યક્રમો વિશે પણ જાણકરી આપી હતી.સમગ્ર કાર્યક્રમની સંપુર્ણ માહિતી S.B.C.C – ટીમ – ભિલોડાએ આપી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!