ઇસ્કોન મોડાસા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવનારી જન્માષ્ટમીની ભવ્ય તૈયારીઓ ના ભાગરૂપે બલરામ જયંતિ હિંડોળા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આદિ ગુરુ બલરામ જીના જીવન ઉપર કથા કરવામાં આવી ભક્તોને ગુરુનું મહત્વ સમજાવવામાં આવી સર્વે ભક્તોએ હિંડોળાના દર્શન કરી ભગવાનને ઝૂલે ઝુલાવ્યા હતા ઇસ્કોન મંદિર આગામી જન્માષ્ટમી નું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે મંદિરના પ્રભુ મનુભીષ્ટમદાસ સે જણાવવામા આવ્યું હતું. સર્વ ભક્તો હિંડોળા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ સૌ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ભગવાનનું કીર્તન કર્યું હતું
Advertisement
Advertisement