દેશ અને દુનિયા ગીતા જયંતી ની ઉજવણી કરી થઈ રહી છે ત્યારે આર્ટસ કોલેજ મોડાસા પ્રિન્સિપાલ દિપક જોશી ના અધ્યક્ષ નીચે ઇસ્કોન મંદિર ના મનુ ભીસ્તમદાસ પ્રભુ દ્વારા 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા જ્ઞાન આપવામાં આવ્યું હતું ભગવદગીતા કે માનવ સમાજમાટે ચિંતા અને ચિંતન રાહ સિંધવા વાળો ગ્રંથ છે તેના માટે વિશ્વના મહાન પુરુષો દ્વારા ભગવત ગીતાનું અધ્યયન કરી તેમાંથી જીવન જીવવાની રીત ની સરાહના કરી હતી તે ભગવત ગીતા વિશે મોડાસાના જીવદયાપ્રેમી નિલેશ જોષી એ જણાવી કે શરીરમાટે ખોરાક અનાજ. સિંગાર. કપડા. છે પણ શરીરમાં રહેલો આત્મા જે પલળતો નથી બળતો નથી મૃત્યુ થતું નથી તેવા આત્માનો ખોરાક માત્રને માત્ર ભગવત કીર્તન જ છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ ના પ્રોફેસર દેશમુખ પ્રોફેસર પિયુશ સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ પ્રોફેસર દરજી સાહેબ દ્વારા કરવામાં આવી હતી ગીતાજ્ઞાનમાં એનએસએસ એન.સી.સી સાથે કોલેજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા બાળકો દ્વારા ભગવત ગીતા વાંચન કરવાનું અને તેને જીવનમાં ઉતારવાનું તેવું તેમના પ્રિન્સિપાલ દિપક જોષી દ્વારા જણાવ્યું