29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ બુટલેગરને LCBએ ટીંટોઇ...

અરવલ્લી : ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ બુટલેગરને LCBએ ટીંટોઇ બ્રિજ નજીકથી દબોચ્યો

0
79

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા દોડધામ કરી રહી છે.એલસીબી પોલીસે ટીંટોઇ બ્રિજ નજીકથી ઉભેલ હોય છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો.

એલસીબી પીઆઇ એચ.પી.ગરાસિયા અને તેમની ટીમ ટીંટોઇ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળતા ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ટીંટોઇ બ્રિજ નજીક ઉભેલ હોય એલસીબી પોલીસે કોર્ડન કરી આરોપી અનિલકુમાર પ્રકાશ અહારી રહે.દેમત(ગુડા) તા.ખેરવાડા જી.ઉદેપુર(રાજસ્થાન) ઝડપી પાડી એલસીબીએ વધુ પૂછપરછ કરતા ઝડપાયેલ આરોપીની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી ટીંટોઇ પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવાની તજવીજ હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!